વીણેલા મોતી (Vinela Moti)

4.67 avg rating
( 3 ratings by Goodreads )
 
9789381148051: વીણેલા મોતી (Vinela Moti)
View all copies of this ISBN edition:
 
 

'વીણેલા મોતી' માનવી અને સનાતન સત્ય વચ્ચેનું ટુકમાં ટુકું અંતર એટલે વાર્તા. વાર્તાઓ કોને ના ગમે ? માત્ર બાળકો ગમે? હા, બાળકોને તો ગમે જ, પરંતુ આ સગ્રહની વાર્તાઓ સરકારી-બિનસરકારી કર્મચારીઓ, ગૃહિણીઓ, ઉધોગપતિઓ, વેપારીઓ તથા શાળા-કોલેજના વિધાર્થીઓ દરેકને ગમે તેવી છે. આ પુસ્તકમાં નીતિકથાઓ, બોધકથાઓ,સત્ય ઘટનાઓ તથા વાર્તાઓ એવી સચોટ ઢબે રજુ કરવામાં આવી છે કે વાચકના હ્રદય સોંસરવી ઊતરી જાય છે અને તેનો બોધ શીરાની જેમ ગળે ઉતારી જાય છે. ગાગરમાં સાગર સમાન આ વાર્તાઓ વિવિધ સંદર્ભ, અલગ-અલગ જગ્યાએથી વિધવિધ સંસ્કૃતિમાંથી મૂળ સ્રોત પરથી લીધી છે. આમાંની એકાદ વાર્તામાં તમારું સમગ્ર જીવન બદલવાની ક્ષમતા છે.

"synopsis" may belong to another edition of this title.

(No Available Copies)

Search Books:



Create a Want

If you know the book but cannot find it on AbeBooks, we can automatically search for it on your behalf as new inventory is added. If it is added to AbeBooks by one of our member booksellers, we will notify you!

Create a Want