Items related to Gaye Ja Geet Filamke (Gujarati Edition)

Gaye Ja Geet Filamke (Gujarati Edition) - Softcover

 
9788177904697: Gaye Ja Geet Filamke (Gujarati Edition)
View all copies of this ISBN edition:
 
 
'ગાયે જા ગીત ફિલ્મ કે......' આ પુસ્તક માં શાસ્ત્રીય સંગીત શીખવવાના હેતુથી કે રાગ-રગીનીનો ટેક્નીકલ પરિચય કરાવવા માટે નથી.મહેફિલોમાં બડા બડા ઉસ્તાદોને એક કાને, એકચિત્તે સાંભળીને જે તે રાગનું આકંઠ પાન કર્યા બાદ ફિલ્મ સંગીતમાં એનો કલાત્મક ઉપયોગ આપણા સંગીતકારોએ શી રીતે કર્યો એની માત્ર ઊડતી ઝલક આપવાનો આ નમ્ર પ્રયાસ છે. અને કેટલીક યાદગાર તસવીરો આ પુસ્તકમાં અન્યત્ર પ્રગટ પણ કરી છે. આ બધા સાથે તેમના સર્જન વિશે વિગતવાર વાતો કરવાની તક મળી હતી. કેટલીક તસવીરો આડે હાથે મુકાઈ ગઈ છે. આ પુસ્તક ને વાચી ને ઘણું સંગીત ઉપર જાણવા મળશે ને મજા આવશે તેવી આશા રાખું છું.

"synopsis" may belong to another edition of this title.

  • PublisherPravin Prakashan
  • Publication date2011
  • ISBN 10 8177904698
  • ISBN 13 9788177904697
  • BindingPaperback

(No Available Copies)

Search Books:



Create a Want

If you know the book but cannot find it on AbeBooks, we can automatically search for it on your behalf as new inventory is added. If it is added to AbeBooks by one of our member booksellers, we will notify you!

Create a Want

Top Search Results from the AbeBooks Marketplace