Items related to Tandurasti Tamara Hathaman (Gujarati Edition)

Tandurasti Tamara Hathaman (Gujarati Edition) - Softcover

 
9788184401554: Tandurasti Tamara Hathaman (Gujarati Edition)

This specific ISBN edition is currently not available.

Synopsis

'તંદુરસ્તી તમારા હાથમાં' આ પુસ્તક માં કહે છે કે આરોગ્યનું મેડીકલ બીલ ઝીરો રાખવાની કલા કઈરીતે ને તેનો ઉપયોગ કેમ કરવો તે કહ્યું છે. મહાન પશ્ચિમી ફિલસૂફ સેનેકાએ કહ્યું છે કે 'ધ વીશ ફોર હિલિંગ હેઝ એવર બિન ધ હાફ ઓફ હેલ્થ' અર્થાત તમારી નાની કે મોટી આરોગ્યની તકલીફ હોય તેને સારી કરવાનો સંકલ્પ કરો ત્યાં જ અરધી તંદુરસ્તી મળી જાય છે. ઘણા લોકો બીમારી વેઢાર્યા કરે છે. બીમારીને વેઢારવી નહિ. હું તો ત્યાં સુધી કહું છું કે સામાજિક જીવનમાં, ધંધામાં કે સંબધોમાં ન ગમે તેવા સંબંધો વેઢારવા નહિ ન ગમતી ચીજથી છુટી જવું હમેશા જીવન સઘર્ષવાળું રહેવાનું તેમાં માત્ર આપણો સાથી હોય તો શરીર છે. એ સાથીને તંદુરસ્ત રાખવો તે ફરજ છે.આ પુસ્તકમાં તમારા એ શરીરરૂપી જીવનસાથીને સારો રાખવાની કેટલીક મુલ્યવાન વાતો છે.

"synopsis" may belong to another edition of this title.

  • PublisherNavbharat Sahitya Mandir
  • Publication date2012
  • ISBN 10 8184401558
  • ISBN 13 9788184401554
  • BindingPaperback
  • Number of pages250

(No Available Copies)

Search Books:



Create a Want

If you know the book but cannot find it on AbeBooks, we can automatically search for it on your behalf as new inventory is added. If it is added to AbeBooks by one of our member booksellers, we will notify you!

Create a Want