'ગોડ ફાધર' ક્રાઈમને લગતી કોઈ ચીલાચાલુ નવલકથા નથી. એને મોડર્ન ક્લાસિકનો દરજ્જો મળેલો છે અને યુનિવર્સીટીના અભ્યાસક્રમોમાં પણ ભણાવાય છે. આ નવલકથા પરથી બનેલી ગોડફાધર શ્રેણીની ત્રણ ફિલ્મો આજેય હોલીવુડની ટોપ તેન ક્લાસિક ફિલ્મોમાં મોખરાનું સ્થાન ધરાવે છે.અહી અનેક ઠેકાણે બહુ ઓછા શબ્દોમાં જબરદસ્ત ડહાપણની, દુનિયાદારીની અને ધડીભર અટકીને વિચારવું પડે એવી વાતો લખવામાં આવી છે જે અન્ય કોઈ સામાન્ય નવલકથામાં વાંચવા નહી મળે.
"synopsis" may belong to another edition of this title.
US$ 33.95 shipping from United Kingdom to U.S.A.
Destination, rates & speedsSeller: dsmbooks, Liverpool, United Kingdom
Paperback. Condition: Like New. Like New. book. Seller Inventory # D7F7-3-M-9382503994-6
Quantity: 1 available